Schedule : તાલીમનો સમય    

 

Training time 

સામાન્ય રીતે તાલીમનો સમય સવારે 11:00 વાગ્યા થી બપોરે 2:00 વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે બે થી પાંચ દરમિયાન વિરામ હોય છે.

સાંજે 5:00 વાગ્યા થી આઠ વાગ્યા સુધી બીજો સમય ગાળો છે.

જ્યારે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં પર્સનલ કોચિંગ કે પછી સેમિનાર કે વર્કશોપ હોય છે ત્યારે સમયગાળો બદલી જાય છે. આ સમયગાળો જે તે તાલીમ પર આધારિત છે.

તમે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમીમાં ફોન કરીને પર્સનલ કાઉન્સેલિંગ માટે પણ આવી શકો છો.

ફોન નંબર છે 9426214800.

 

 

Training time 

At the Personality Development Academy, training sessions usually run from 11:00 in the morning until 2:00 in the afternoon, with a break from 2:00 to 5:00 in the afternoon. The second session resumes from 5:00 to 8:00 in the evening. However, the schedule may change for personal coaching sessions or seminars/workshops based on the training requirements. You can also reach out for personal counselling at the Personality Development Academy by calling 9426214800. Thank you. 


 Schedule of Workshop Training    


8:55 am - 9:25 am Morning work

9:25 am - 10:55 am Reading   

11:00 am - 11:35 am Lunch/Recess

11:45 am - 12:45 pm Math

12:45 pm - 1:30 pm Writing 

1:30 pm - 2:00 pm Snack/Recess

2:00 pm - 2:35 pm Social Studies  

2:40 pm - 3:25 pm Science 

3:25 pm - 3:35 pm Dismissal