personality development aCademy

 

Personality Development Academy.

In our academy, we help you feel confident speaking, reading, and writing in English. Our courses cover English, public speaking, and improving your skills so you can express yourself better around others.


Choosing a career that fits your abilities and personality can lead to success and happiness. We offer a course to help you discover your strengths and interests, so you can pick the right career path, whether it's a job or starting your own business.


Many young people struggle to find jobs or start businesses after getting their degrees. That's why we offer a course to improve your communication, focus, confidence, relationships, health, and income.


Over the past three years, we've trained over 10,000 young people. If you're interested in any of our courses, please fill out the forms below, and we'll get in touch with you. 

પર્સનાલીટી ડેવલોપમેન્ટ અકાદમી : 

પર્સનાલિટી ડેવલોપમેન્ટ એકેડેમીમાં અમે આત્મવિશ્વાસથી ઇંગ્લિશ બોલતા, વાંચતા અને લખતા શીખવાડીએ છીએ. ઇંગલિશ , પબ્લિક સ્પીકિંગ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ જેવા વિવિધ કોર્સ કરવાથી તમે પોતાના વિચારોની અભિવ્યક્તિ લોકોની સામે આત્મવિશ્વાસ અને સ્પષ્ટતાથી કરી શકશો.


જો તમે તમારી ક્ષમતાઓ અને વ્યક્તિત્વને અનુરૂપ  કારકિર્દી પસંદ કરી શકો તો તમે તમારી કરિયરમાં સફળતા અને સુખનો અનુભવ કરી શકો. તમે તમારા માટે બેસ્ટ કરિયર પસંદ કરી શકો તે માટે અમે સેલ્ફ ડીસ્કવરી કોર્સ કરાવીએ છીએ જેમાં મનોવિજ્ઞાનિક કસોટીની મદદ લઈએ છીએ. આ કોષ કર્યા પછી તમે તમારા માટે બેસ્ટ કરિયર, નોકરી કે બિઝનેસ પસંદ કરી શકશો.


ઘણા યુવાનો ડિગ્રી મેળવ્યા પછી નોકરી કે ધંધો કરી શકતા નથી. કેટલાક યુવાનો નોકરી કે ધંધો શરૂ કરે છે તો અધવચ્ચેથી છોડી દે છે અને નિરાશાનો અનુભવ કરે છે .અમે સેલ્ફ મેનેજમેન્ટ નામનો કોર્સ કરાવીએ છીએ. આ કોર્સ કરવાથી તમે તમારામાં વધારે શક્તિનો સંચાર થતો અનુભવી શકશો. એકાગ્રતા વધશે. આત્મવિશ્વાસ વધશે. સંબંધો સુધરશે. તંદુરસ્તી વધશે અને તમે વધુ આવક મેળવી શકશો. તમારો વિકાસ કરવા માટેનો આ કોષ સેલ્ફ મેનેજમેન્ટ અને સેલ્ફ ડેવલપમેન્ટના નામે ઓળખાય છે.

છેલ્લા ત્રણ વર્ષમાં અમે 10,000થી વધારે યુવાનોને તાલીમ આપી છે.

જો તમે અમારા કોઈપણ કોર્સમાં જોડાવા ઈચ્છતા હો તો નીચેના ફોર્મ્સ ભરો. અમે તમારો સંપર્ક કરીશું. 

 

 

 

The government of India appreciates the contribution of Neerav Gadhai as a career counsellor.  

About me 

I started the Personality Development Academy in Mumbai to help young people gain confidence in speaking English. Through various activities like public speaking, singing, drama, storytelling, and watching films, I've taught them to speak English with confidence.

" English speaking, Self-expression and communication skills"


Later, I created a career test based on psychology to help people choose the right career path. " Self-discovery"


Currently, I'm focused on helping children, young adults, students, and professionals overcome physical and mental challenges. In the past three years, I've trained over 10,000 young people to succeed in jobs or businesses. "Self-management"

For more information about me, you can click on the link below. 

Neerav's resume

 

નીરવનો પરિચય. :  



નિરવે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અકાદમી મુંબઈમાં શરૂ કરી. તેમણે ઇંગલિશ આત્મવિશ્વાસથી બોલી શકાય તે માટે પબ્લિક સ્પીકિંગ, ગીત , નાટક , વાર્તા , ફિલ્મ્સ જેવો ટેકનીક્સનો  ઉપયોગ અને  પ્રયોગ કરી અને હજારો યુવાનોને આત્મવિશ્વાસથી બધાની સામે ઈંગ્લીશમાં બોલતા શીખવાડ્યું.

" English speaking, Self-expression and communication skills"


ત્યારબાદ,  કારકિર્દી પસંદગી માટે મનોવૈજ્ઞાનિક કસોટીની મદદથી ચોક્કસ કારકિર્દી પસંદ કરવા નું વિજ્ઞાન વિકસાવ્યું." Self-discovery"


હાલમાં, બાળકો ,યુવાનો, વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો , શારીરિક અને  માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં 10,000 થી વધારે યુવાનોને નોકરી કે વ્યવસાયમાં સફળ થવા માટેની તાલીમ આપી."Self-management"


તેમનાં વિષે વધુ માહિતી માટે તમે નીચેની લીંક ને ક્લિક કરી શકો છો. 

Neerav's resume  

  

Resources and enroment forms  : તમારા માટે ઉપયોગી કોર્સ (ફ્રી) અને પ્રવેશપત્રો:   

These resources, online courses and forms are free.  Online courses help to learn online for free.  If you want to join us personally, please, click the forms below. We will call you and invite you to the personality development academy.   

આ ઑનલાઇન અભ્યાસક્રમો અને ફોર્મ તમારા માટે મફત છે.  ઑનલાઇન કોર્સ તમને શીખવામાં મદદ કરે છે. જો તમે અમારી સાથે વ્યક્તિગત રીતે જોડાવા માંગતા હો, તો કૃપા કરીને નીચેના ફોર્મ પર ક્લિક કરો. અમે તમને કૉલ કરીશું અને તમને વ્યક્તિત્વ વિકાસ અકાદમીમાં આમંત્રિત કરીશું.

Do Free online courses. Fill out the enrollment form to join my personal coaching classes.  

ફ્રી ઓનલાઈન કોર્સ કરો. મારા કોચિંગ ક્લાસમાં જોડવા માટે નીચેનાં ફોર્મ ભરો. હું તમારો સંપર્ક કરીશ. 

Ask any thing about career and life Click to read in English & Gujarati.