personality development aCademy
ગુજરાતીઓ આત્મવિશ્વાસથી ઇંગ્લીશ
(FLUENT english)
શા માટે બોલી શકતાં નથી?:
fluent ઈંગ્લીશમાં બોલી શકશો. ઉપરનો વિડીયો ધ્યાનથી જુઓ.
૧ નીરવ ગઢાઈનાં વિડીયોનાં ઓનલાઈન કોર્સમાં શા માટે જોડાવું જોઈએ ? શું ફાયદા?
નીરવનો 30 વર્ષનો અનુભવ હવે તમારા લેપટોપમાં અને મોબાઈલમાં મેળવી રહ્યાં છો !
અનેક નવા ઓનલાઇન કોર્સમાં નીરવના અનુભવથી ભરપૂર વિડિઓ લેક્ચર્સનો આનંદ લો. ઘરમાં આરામથી, તમારી પોતાની ગતિએ શીખો. કોર્સીસનો અભ્યાસ વધુ અસરકારક હોય તો લેપટોપમાં કરવો અને કોર્સ કરતાં પહેલાં શાંત અને એકાગ્ર ચિત્તથી રાખીને કરશો
અભ્યાસ પહેલાં, રીલેક્ષ અને એકાગ્ર થવા માટે અહી કિલક કરો.
ફ્રી ઓનલાઈન કોર્સ :
૧. ઈંગ્લીશનાં ફ્રી ઓનલાઈન કોર્સ
ઝડપી શિક્ષણ: 30 વર્ષના અનુભવને માત્ર થોડા કલાકોમાં મેળવો.
આનંદદાયક અનુભવ: ઉચ્ચ ગુણવત્તાવાળા વિડિઓઝ સાથે શીખવાની મજા માણો.
સસ્તું: પર્સનલ કોચિંગ કરતાં વધુ સસ્તું.
એકાગ્રતા: વિક્ષેપ વિના શીખો અને ઝડપથી પ્રગતિ કરો.
૨. ઓનલાઈન વિડીયો કોર્સમાં કઈ રીતે જોડાવું?
(ફ્રી) મફત ઓનલાઇન કોર્સને અજમાવી જુઓ. [બ્લુને કિલક કરો] ફ્રી ઓનલાઈન કોર્સમાં( બ્લ્યુને કિલક કરો) આ વિવિધ કોર્સ તમને શિક્ષણની ગુણવત્તા સમજવામાં મદદ કરશે. કોઈ પણ કોર્સ ખરીદતા પહેલા, હું તમારી સાથે વિડિઓ કૉલ દ્વારા વાતચીત કરીને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. ફોર્મ ભરો અને અમારી સાથે જોડાઓ. [ફોર્મ ભરવા માટે અહીં કિલક કરો]" કિલક કરો.
ભારત સરકાર, નવી દિલ્હીથી, નીરવ ગઢાઈને સન્માનપત્ર મોકલે છે.
૩. પર્સનલ કોચીગ કોર્સમાં ( લાઈવ તાલીમ)માં શા માટે જોડાવું? શું ફાયદા?
પર્સનલ કોચિંગ: એકાગ્રતાથી અભ્યાસનો અસરકારક માર્ગ છે.આજના ડિજિટલ યુગમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ અમારું પર્સનલ કોચિંગ પ્રોગ્રામ તમને ફરીથી એકાગ્ર બનવામાં મદદ કરશે.અમારા પર્સનલ કોચિંગના ફાયદા:
વ્યક્તિગત ધ્યાન: એકદમ વ્યક્તિગત ધ્યાન આપવામાં આવશે.
ઝડપી પરિણામ: અમારી તાલીમ તમને ઝડપથી પરિણામ આપશે.
વિવિધ સમયનાં વિકલ્પ: તમે તમારી અનુકૂળતા મુજબ 3 દિવસ, 8 દિવસ અથવા 1 મહિનાનો કોર્સ પસંદ કરી શકો છો.
મોબાઇલ મુક્ત: અમારી તાલીમ દરમિયાન મોબાઇલ બંધ રાખવામાં આવે છે.
પરિણામની ખાતરી: અમે પરિણામની ગેરંટી આપીએ છીએ.
ફ્રી ટ્રાયલ: તમે તાલીમ શરૂ કરતા પહેલા ફ્રી ટ્રાયલ લઈ શકો છો.
ઓનલાઇન કોચિંગ: જો તમે ઇચ્છો તો ઓનલાઇન કોચિંગ પણ લઈ શકો છો.
અમારા કોચિંગથી તમને શું મળશે?
વધુ એકાગ્રતા, કાર્યક્ષમતામાં વધારો, તણાવમાં ઘટાડો, સુખી વિદ્યાર્થી જીવન
પર્સનલ કોચીગ કોર્સમાં જોડાવા માટે ફોર્મ ભરો. હું તમને વિડીયો કોલ કરીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. અહીં કિલક કરો.
૪.પર્સનલ કોચીગ કોર્સમાં કઈ રીતે જોડાવું?
પર્સનલ કોચીગ કોર્સમાં જોડાવા માટે ફોર્મ ભરો. હું તમને વિડીયો કોલ કરીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. અહીં કિલક કરો.
Do you want to be an English coach?
Do you want to learn English? Or do you want to make a professional career out of teaching English? Learn English, teach and earn. Become a professional English coach!
શું તમે ઈંગ્લીશ શીખવા ઈચ્છો છો? કે પછી ઈંગ્લીશ શીખવી ને એક પ્રોફેશનલ કેરિયર બનાવવા ઈચ્છો છો? ઈંગ્લીશ શીખો, શીખવાડો અને આવક મેળવો. બની જાઓ પ્રોફેશનલ ઈંગ્લીશ કોચ! 😍
Career counseling & coaching
કારકિર્દી પસંદગી માટે માર્ગદર્શન અને પર્સનલ કોચિંગ
નીરવની પર્સનાલીટી ડેવલોપમેન્ટ એકેડેમીનો પરિચય ઉપર વિડીયો જુવો. :
વિવિધ કોર્સ નીચે જુવો
f.a.Q.: frequently asked questions
તમારા પશ્નોનાં જવાબ નીચે વાંચી જાવ. વધુ સ્પષ્ટતા થશે.
૧ નીરવ ગઢાઈનાં વિડીયોનાં ઓનલાઈન કોર્સમાં શા માટે જોડાવું જોઈએ ? શું ફાયદા?
નીરવનો 30 વર્ષનો અનુભવ હવે તમારા લેપટોપમાં અને મોબાઈલમાં મેળવી રહ્યાં છો !
અનેક નવા ઓનલાઇન કોર્સમાં નીરવના અનુભવથી ભરપૂર વિડિઓ લેક્ચર્સનો આનંદ લો. ઘરમાં આરામથી, તમારી પોતાની ગતિએ શીખો. કોર્સીસનો અભ્યાસ વધુ અસરકારક હોય તો લેપટોપમાં કરવો અને કોર્સ કરતાં પહેલાં શાંત અને એકાગ્ર ચિત્તથી રાખીને કરશો
અભ્યાસ પહેલાં, રીલેક્ષ અને એકાગ્ર થવા માટે અહી કિલક કરો.
ફ્રી ઓનલાઈન કોર્સ :
૧. ઈંગ્લીશનાં ફ્રી ઓનલાઈન કોર્સ
ઝડપી શિક્ષણ: 30 વર્ષના અનુભવને માત્ર થોડા કલાકોમાં મેળવો.
આનંદદાયક અનુભવ: ઉચ્ચ ગુણવત્તાવાળા વિડિઓઝ સાથે શીખવાની મજા માણો.
સસ્તું: પર્સનલ કોચિંગ કરતાં વધુ સસ્તું.
એકાગ્રતા: વિક્ષેપ વિના શીખો અને ઝડપથી પ્રગતિ કરો.
૨. ઓનલાઈન વિડીયો કોર્સમાં કઈ રીતે જોડાવું?
(ફ્રી) મફત ઓનલાઇન કોર્સને અજમાવી જુઓ. [બ્લુને કિલક કરો] ફ્રી ઓનલાઈન કોર્સમાં( બ્લ્યુને કિલક કરો) આ વિવિધ કોર્સ તમને શિક્ષણની ગુણવત્તા સમજવામાં મદદ કરશે. કોઈ પણ કોર્સ ખરીદતા પહેલા, હું તમારી સાથે વિડિઓ કૉલ દ્વારા વાતચીત કરીને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. ફોર્મ ભરો અને અમારી સાથે જોડાઓ. [ફોર્મ ભરવા માટે અહીં કિલક કરો]" કિલક કરો.
૩. પર્સનલ કોચીગ કોર્સમાં ( લાઈવ તાલીમ)માં શા માટે જોડાવું? શું ફાયદા?
પર્સનલ કોચિંગ: એકાગ્રતાથી અભ્યાસનો અસરકારક માર્ગ છે.આજના ડિજિટલ યુગમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ અમારું પર્સનલ કોચિંગ પ્રોગ્રામ તમને ફરીથી એકાગ્ર બનવામાં મદદ કરશે.અમારા પર્સનલ કોચિંગના ફાયદા:
વ્યક્તિગત ધ્યાન: એકદમ વ્યક્તિગત ધ્યાન આપવામાં આવશે.
ઝડપી પરિણામ: અમારી તાલીમ તમને ઝડપથી પરિણામ આપશે.
વિવિધ સમયનાં વિકલ્પ: તમે તમારી અનુકૂળતા મુજબ 3 દિવસ, 8 દિવસ અથવા 1 મહિનાનો કોર્સ પસંદ કરી શકો છો.
મોબાઇલ મુક્ત: અમારી તાલીમ દરમિયાન મોબાઇલ બંધ રાખવામાં આવે છે.
પરિણામની ખાતરી: અમે પરિણામની ગેરંટી આપીએ છીએ.
ફ્રી ટ્રાયલ: તમે તાલીમ શરૂ કરતા પહેલા ફ્રી ટ્રાયલ લઈ શકો છો.
ઓનલાઇન કોચિંગ: જો તમે ઇચ્છો તો ઓનલાઇન કોચિંગ પણ લઈ શકો છો.
અમારા કોચિંગથી તમને શું મળશે?
વધુ એકાગ્રતા, કાર્યક્ષમતામાં વધારો, તણાવમાં ઘટાડો, સુખી વિદ્યાર્થી જીવન
પર્સનલ કોચીગ કોર્સમાં જોડાવા માટે ફોર્મ ભરો. હું તમને વિડીયો કોલ કરીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. અહીં કિલક કરો.
૪.પર્સનલ કોચીગ કોર્સમાં કઈ રીતે જોડાવું?
પર્સનલ કોચીગ કોર્સમાં જોડાવા માટે ફોર્મ ભરો. હું તમને વિડીયો કોલ કરીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. અહીં કિલક કરો.
૫.ફોર્મ ભરીને તમારી સાથે વિડીયો કોલ પર શા માટે વાત કરવી જોઈએ ?
ફોર્મ ભરવાથી હું તમારા વિષે જાણી શકીશ. વિડીયો કોલ પર વાત કરીને હું તમારી જરૂરતો જાણીશ, તમારી ક્ષમતાઓ અને મર્યાદાઓ વિષે જાણીશ અને તમને યોગ્ય કોર્સ પસંદ કરવામાં મદદ કરીશ. આથી, તમે તમારો સમય, શક્તિ અને નાણા બચાવી શકશો. તમને ફાયદો થશે. અહીં કિલક કરો.
૬.તમે વિડીયો કોલ પર ગાઇડન્સ આપશો , તેની કોઈ ફી છે?
હા, તેની ફી માત્ર ૧૦૦/રૂ. છે. તે તમે QR કોડથી આપી શકશો અથવા મારા ઓનલાઈન નબર પર 9424214800
આપી શકશો . હું વિડીયો કોલ પર તમારી સાથે ૧૦થી ૧૫ મિનીટ વાતો કરીશ. ઈંગ્લીશ, કારકિર્દી અને જીવનની તમારી અંગત સમસ્યાઓનાં જવાબ આપીશ. આથી, તમે વધુ સ્પષ્ટ બનશો, ક્લેરિટી વધશે, તમારો આત્મવિશ્વાસ વધશે. તમે યોગ્ય કોર્સ પસંદ કરી શકશો. તમારો સમય, શક્તિ અને નાણા બચાવી શકશો. તમને ફાયદો થશે. અહીં કિલક કરો.
ફ્રી સેવા : ઈંગ્લીશ ,કરિયરની સમસ્યાઓ અને જીવનની સમસ્યાઓનાં જવાબ વાંચવા માટે ગ્રીન લખાણને કિલક કરો. આ સેવા ફ્રી છે. [તમારા સવાલો અને મારા જવાબ ]
૭.મારે કોઈ પણ ખર્ચ કર્યા વગર તમારી સેવાઓ લેવી હોય કઈ રીતે લેવી?
હા, તમે કોઈ પણ ખર્ચ વગર મારી સેવા લઇ શકો છો.
તમારા ધ્યેયો હાંસલ કરવા માટે મફત (ફ્રી) સંસાધનો:
YouTube: ઈંગ્લિશમાં નિપુણતા મેળવવા, સારી નોકરી મેળવવા અને તમારું જીવન સુધારવા માટે હજારો વિડિઓઝ.
Neerav English coach ( Free YouTube channel for career and life.)
WhatsApp: અન્ય લોકો સાથે જોડાઓ, તમારા પ્રશ્નો પૂછો અને અનુભવો શેર કરો.
વોટસ એપ કોમ્યુનીટીમાં જોડાવ. તમારા રસ,રૂચી મુજબના વોટસ એપ ગ્રુપમાં જોડાવ. તે માટે તમારું નામ 9426214800 પર લખો અને પછી લખો "Love life and be free"
Facebook: નવીનતમ અપડેટ્સ, ટિપ્સ અને ટ્રિક્સ મેળવો.
ફેસબુક પેજ: "હેપ્પી પર્સનાલીટી" ફેસબુક પેજ લાઈક કરીને નવીનતમ અપડેટ્સ મેળવો.
મફત સેમિનાર: મોટિવેશનલ સેમિનારમાં ભાગ લઈને તમારી જાતને પ્રેરિત કરો.મારા ફ્રી સેમીનાર અનેક સ્કુલ, કોલેજ , સામાજિક સેવાભાવી સંસ્થાઓ કરે છે. તેમાં તમે ફ્રી જોડાઈ શકો છો. જો તમે "Love life and be free" મારી વોટસ એપ કોમ્યુનીટીમાં જોડાશો તો તમને માહિતીઓ મળતી રહેશે.
મફત સંસાધનો: આ વેબસાઈટ પરના "Free resources" વિભાગમાંથી વિવિધ સંસાધનો મફતમાં ડાઉનલોડ કરો.
આભાર, નીરવ
નોંધ : ઈંગ્લીશ ,કરિયરની સમસ્યાઓ અને જીવનની સમસ્યાઓનાં જવાબ વાંચવા માટે ગ્રીન લખાણને કિલક કરો. આ સેવા ફ્રી છે. [તમારા સવાલો અને મારા જવાબ ]
Free Resources :
તમારા માટે ફ્રી ઓનલાઈન કોર્સીસ , બ્લોગ્સ , પ્રશ્નોના જવાબ નીચે જુવો
Free Resources :
તમારા માટે ફ્રી સામગ્રી
તમારી કરિયર અને લાઈફ માટે ઉપયોગી વિડીયો કોર્સીસ , તમારા પ્રશ્નો તેનાં મારા જવાબ, માટે નીચેની વિવિધ લીંક પર જાવ અને ક્લિક કરો
Free Resources : તમારા માટે ફ્રી સામગ્રી
English : ઈંગ્લીશ શીખો. Free online courses.
Career: Free online courses ધો ૧૦ પછીનાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ફ્રી ઓનલાઈન કોર્સીસ ઈંગ્લીશ અને ગુજરાતીમાં
Life: Ask anything જીવન: કઈ પણ પૂછો જીવન, સંબંધો , ઈશ્વર, પ્રેમ, કરિયર વિષે તમારા સવાલો અને મારા જવાબ અહીંથી મળશે વાંચો